26 Jan 2020
ધોરાજી તાલુકા કક્ષાનો ૭૧ મો પ્રજાસત્તાક દિન ની ઉજવણી શ્રી મોટી વાવડી પ્રા.શાળા ખાતે કરવામાં આવેલ હતી. આ નિમિત્તે ધવ્જવંદન કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ. આ પ્રસંગે ધોરાજી તાલુકા વહીવટીતંત્ર, તાલુકા પંચાયત ના સભ્યશ્રીઓ તેમજ સરપંચશ્રી, ગ્રામપંચાયત ના સભ્યોશ્રી તથા સમસ્ત મોટીવાવડી ના ગ્રામજનો અને શૈક્ષણિક તેમજ સામાજીક સંસ્થાઓ એ હાજરી આપી હતી. ગત વર્ષે ધોરણ ૩ થી ૧૦ માં પ્રથમ-દ્રીત્ય-તૃત્ય નંબરે આવનારા વિદ્યાર્થીઓ ને દાતાશ્રી તરફથી શિલ્ડ આપવામાં આવેલ હતા.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.