31/01/2020

પતંગ પ્રોજેકટ કાર્ય:-

પતંગ પ્રોજેકટ કાર્ય:- 
                                                                          શ્રી મોટી વાવડી પ્રા.શાળા ના ધોરણ :- ૫ ના શિક્ષકશ્રી અઘેરા જસ્મિનાબેન દ્વારા ધોરણ ૫ ના  વિદ્યાર્થીઓની સહાભ્યાસિક પ્રવૃતિઓ ના સંદર્ભે બાળકો  દ્વારા વિવિધ પતંગો બનાવીને તેને રજુ કરવામા આવી હતી.. 

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો