અગ્નિ શામક:- MOCK DRILL શાળા સલામતી અને તેની જરૂરિયાત:-
અગ્નિશામક અને તેના પ્રકારો તેમજ વિવિધ અગ્નિશામક ના ઉપયોગ બાબતની માહિતી તેમજ જરૂરી બાબતો વિશેની માહિતી શાળાના આચાર્યશ્રી નિર્મળસિંહ વાળા તેમજ શાળા પરિવાર ના શિક્ષકમિત્રો દ્વારા બાળકોને આપવામાં આવી હતી. જે બાળકોની શાળા સલામતી ના ભાગરૂપે ખૂબ જ અગત્યની પ્રવૃત્તિ અને જવાબદારી પણ છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.