પ્રજ્ઞા એકટીવીટી:-
શાળા કક્ષાએ ધોરણ:-૧/૨ માં પ્રજ્ઞા અભિગમ મુજબનું કાર્ય થાય છે. જેમાં ચાલુ માસ દરમિયાન ધોરણ:- ૧/૨ માં ગુજરાતી અને ગણિત વિષય ની જુદી -જુદી પ્રવૃતિઓ એકમ અને વિષય મુજબ પ્રજ્ઞા શિક્ષક શ્રી જીવાણી પ્રવિણાબેન અને શ્રી કાછડ હેતલબેન દ્વારા કરાવવામાં આવી હતી. ધોરણ ૨ ના બાળકો હિંદી વિષય મા પણ વાંચન કરતા નજરે પડે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.