30/11/2019

ધોરણ ૩ અને ૫ વિષય શિક્ષણ અને સહઅભ્યાસિક શૈક્ષણિક એકટીવીટી:-

ધોરણ ૩ અને ૫ વિષય શિક્ષણ અને સહઅભ્યાસિક શૈક્ષણિક એકટીવીટી:-
                                           ધોરણ:-૩-૫ માં વિષય / વર્ગશિક્ષક   શ્રી અઘેરા  જસ્મિનાબેન  દ્વારા    વિષય  વસ્તુ ની   સમજ   તેમજ  પાઠય-પુસ્તક  માં  આપેલ પ્રવૃતિઓને     વિદ્યાર્થી      સાથે    કરવામાં  આવી   જેથી   ગુજરાતી – પર્યાવરણ-ગણિત   જેવા   વિષય  ને  સમજવામાં  વિદ્યાર્થીઓને મજા પડી. સાથો સાથ  પર્યાવરણ  શિક્ષણ ની  જાગ્રુતિ  માટે  ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.









No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો