રંગોળી સ્પર્ધા૨૦૧૯:-
રંગોળી સ્પર્ધા૨૦૧૯:-
ચાલુ માસ દરમિયાન શાળાકક્ષાએ રંગોળી સ્પર્ધા૨૦૧૯ ની ઉજવણી કરવામાં આવી હતી. આ સ્પર્ધા માં શાળાના શિક્ષકગણ અઘેરા જસ્મિનાબેન અને ગોહેલ હંસાબેન દ્વારા સમર્ગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું આ સ્પર્ધા દ્વારા બાળકોમાં રહેલ સુષુપ્ત શકિતઓને જાગૃત
કરવાનો મુખ્ય ઉદેશ્ય રહેલો છે
શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.