31/10/2019

સેનેટરી નેપકીન વિતરણ :-

સેનેટરી નેપકીન વિતરણ :- 

                                     શ્રી મોટી વાવડી પ્રા.શાળા મા   તા.20.10.2019 ના રોજ ધોરણ 6 થી 8 મા અભ્યાસ કરતી દીકરીઓ માટે સરકારશ્રી દ્વારા  નિ:શુલ્ક સેન્ટરી પેડ આપવામાં આવે છે જેનું વિતરણ અને એક સેમિનાર નું સુંદર આયોજન મોટી વાવડી પ્રા. શાળા ના મહિલા શિક્ષકશ્રી જીવાણી પ્રવિણાબેન,કાછડ હેતાલબેન,અધેરા જસમીનાબેન તેમજ ગોહેલ હંસાબેન દ્વારા આજે શાળા કક્ષાએ  કરવામાં આવેલ. જેમાં શાળાની વિદ્યાર્થીનિઓને  સેનેટરી પેડ વિશેના ફાયદા અને ગંદા કપડાંથી થતા નુકસાન સમજવતો સરળ ભાષા નો સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.





No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો