30/09/2019

ધોરણ ૬ થી ૮ ગણિત-વિજ્ઞાન વિષય શૈક્ષણિક એકટીવીટી:-

ધોરણ ૬ થી ૮ ગણિત-વિજ્ઞાન વિષય શૈક્ષણિક એકટીવીટી:-
                             ધોરણ ૬ થી ૮ માં શાળાના ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષકશ્રી  અગ્રાવત  જનકભાઇ   દ્વારા  બાળકો   ને  ગણિત-વિજ્ઞાન જેવા કઠિન  વિષયો ની  અધ્યયન  નિષ્પતિ  સિધ્ધ  માટે તેમજ આ વિષયોના મહત્તમ  વિષય  વસ્તુના  મહાવરા  માટે   શાળાના  બાળકો  ને  જ્ઞાનકુંજ પ્રોજકટ  દ્વારા   વિષયવસ્તુ    નું  નિરૂપણ   અને  સમજ  તેમજ શાળા ની વિજ્ઞાન  લેબનો મ હત્તમ  ઉપયોગ  કરવામાં  આવ્યો તેમજ    ગાણિતીક સાધનો  દ્વારા  ભૌમિતિક  આકારો ની  સમજ અને  દ્રઢીકરણ કરાવવામાં  આવ્યું. આ માસ દરમિયાન ધોરણ 6 માં વાચન અભિયાન અંતર્ગત વર્ગ શિક્ષકશ્રી જનકભાઈ દ્વારા કરવામાં આવેલ હતો. 

















No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો