"FIT INDIA " રાષ્ટ્રીય ખેલકુદ દિવસ ૨૯ ઓગષ્ટ ૨૦૧૯:-
આજ રોજ તા:- ૨૯.૦૮.૨૦૧૯ નારોજ સવારે ૧૦:૦૦ કલાકે ફીટ ઇન્ડીયા મુઅમેન્ટ નો આરંભ માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા કરાવવામાં આવ્યો હતો. જેઅંતર્ગત શાળાકક્ષાએ આચાર્યશ્રી - શાળાના શિક્ષકો-એસ.એમ.સી. સભ્યો દ્વારા આ કાર્યક્રમનું લાઇવ ટેલીકાસ્ટ નિહાળવવામાં આવ્યુ હતું. ત્યારબાદ શાળાના શિક્ષકશ્રી પ્રવિણાબેન, હેતલબેન, હંસાબેન, જસ્મિનાબેન દ્વારા બાળકોને રમત-ગમત રમાડવામાઆવી હતી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.