ધોરણ ૧ અને ૨ પ્રજ્ઞા શૈક્ષણિક એકટીવીટી:-
ધોરણ ૧ અને ૨ પ્રજ્ઞા શૈક્ષણિક એકટીવીટી:-
ધોરણ:- ૧ અને ૨ માં પ્રજ્ઞા શિક્ષકશ્રી જીવાણી પ્રવિણાબેન અને કાછડ હેતલબેન દ્વારા બાળકોને અભ્યાસકાર્ડ દ્વારા વ્યક્તિગત શિક્ષણની સાથે એકમ મુજબની પ્રજ્ઞા એકટીવીટી તેમજ "રમે તેની રમત" અને "સમુહકાર્ય" ની પ્રવૃતિઓ કરાવવામાં આવી.
શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.