૧૫ ઓગષ્ટ ઉજવણી:-
સ્વતંત્ર ભારતના 73 માં
સ્વાતંત્ર્ય દિન નિમિત્તે. શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું જેમા મોટીવાવડી ગામના સમસ્ત ગ્રામજનો-વાલીઓ અને ગામના આગેવનો ઉપસ્થિત રહ્યા હતાં.સાથો-સાથ પ્રથમ સત્રનું વાલી સંમેલન નું પણ આયોજન કરવામાં આવેલ હતું.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.