29/06/2019

૨૧ જુન વિશ્વયોગ દિન

૨૧ જુન  વિશ્વયોગ દિન ઉજવણી :- 
                                                     
                                           ૨૧ જુન ૨૦૧૯ ના રોજ શાળા કક્ષાએ વિશ્વ યોગદિન ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોરણ ૩ થી ૮ ના બાળકોએ ઉત્સાહ અને ઉલ્લાસ થી ભાગ લિધો હતો. શાળાના વ્યાયામ શિક્ષકશ્રી હેતલબેન કાછડ દ્વારા આ સમ્રગ કાર્યક્રમનુંં સંચાલન અને આયોજન કરવામાં આવેલ હતું.


















No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો