શાળા તત્પરતા કાર્યક્રમ ૨૦૧૯-૨૦:-
જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર ના પરિપત્ર તા;-૧૪.૦૬.૨૦૧૯ ના મુજબ શાળામાં ધોરણ ૧ અને ૨ પ્રજ્ઞા અભિગમ મુજબ શિક્ષણ ચાલી રહ્યુ છે. છે.તેમજ ધોરણ ૧ અને ૨ માં શરૂઆતના ત્રણ અઠવડિયા શાળા તત્પરતાની વિવિધ પ્રવૃતિઓ કરવાની થાય છે. જે અંતર્ગત શાળા ધોરણ ૧ અને ૨ ના પ્રજ્ઞા શિક્ષક શ્રી જીવાણી પ્રવિણાબેન અને શ્રી કાછડ હેતલબેન દ્વારા આ પ્રવૃતિ નું ખુબ સરસ અને અસરકારક અમલીકરણ શાળા કક્ષાએ કરવામાં આવેલ હતું.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.