શાળા સ્વસ્છતા અંતર્ગત શાળા મુલાકાત:-
શાળા સ્વસ્છતા એવોર્ડ ૨૦૧૮-૧૯ માટે શ્રી મોટી વાવડી શાળા એ નોમીનેશન કરેલ હતુ જે અંતર્ગત શાળા કક્ષા એ ધોરાજીના લાઇઝન ઓફીસર તેેમજ જિ.શિ.તા.ભવન રાજકોટ ના સીનીયર લેકચરર ડૉ સંજયભાઇ મહેતા, તાલુકા પ્રા.શિ. અધિકારી માણેક સાહેબ, બી.આર.સી.કૉ.ઓર્ડી. વિરોજાભાઇ, સી.આર.સી.કૉ.ઓર્ડી. દિપકભાઇ દ્વારા શાળા મુલાકાત લેવામાં આવી હતી અને શાળાની સ્વસ્છતા બાબતે ચકાસણી અને ચર્ચા તેમજ મુલ્યાંકન કરવામાં આવેલ હતુ. સાથોસાથ શાળાની શૈક્ષણિક કાર્યની ચકાસણી , પ્રજ્ઞા વર્ગ ની ચકાસણી પણ અધિકારીશ્રી દ્વારા કરવામાં આવી હતી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.