31/01/2019

પતંગ મહોત્સવ

પતંગ મહોત્સવ :- 

                                                                      શાળામાં ચાલુ માસ દરમિયાન પતંગ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવેલ હતી. આ અનુસંધાને બાળકો દ્વારા જાતે પતંગ બનાવવાની આવી હતી અને આ પ્રવૃતિ થી બાળકો માં સહકાર અને સંંપની ભાવના વધે તેવા મુલ્યનું પ્રતિરોપણ કરવામાં આવ્યુ અને બાળકો ને ઇનામ આપીને પ્રોત્સાહીત કરવામાં આવ્યા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષકશ્રી અઘેરા જસ્મિનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.









No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો