31/01/2019

દીકરી ના જન્મ ની ઉજવણી

દીકરી ના જન્મ ની ઉજવણી :- 

                                                                                                 મોટી વાવડી ગામ માં ચાલુ માસ દરમિયાન દિકરીના જન્મ ને વધાવવા માટે શાળાના શિક્ષિકા બહેનોશ્રી હંસાબેન, હેતલબેન, જસ્મિનાબેન  દ્વારા જે ઘર માં બાળકી/દીકરીનો જન્મ થયો હોય ત્યા તે ઘર ની રૂબરૂ મુલાકાત લીધી તેમજ દીકરીની માતાને દીકરીના જ્ન્મ બદલ શુભેચ્છા પાઠવવામાં આવી. 








No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો