ગણિત-વિજ્ઞાન કીટ (NCERT) અને વિજ્ઞાનપ્રોયોગશાળા ઉપયોગ:-
શાળા કક્ષાએ આપવામાં આવેલ ગણિત-વિજ્ઞાન કીટ નો ઉપયોગ શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષકશ્રી જનકભાઇ અગ્રાવત દ્વારા શાળામાં કરવામાંં આવે છે. જેમાં શાળાના ધોરણ :- ૬ થી ૮ ના બાળકો ને એકમ માં સમાવિષ્ટ રાસાયણીક સમીકરણ અને પ્રાયોગિક કાર્ય ની સમજ અને પ્રશિક્ષણ આપવામાં આવે છે. આ દરમિયાન સી.આર.સી. કો-ઓર્ડી-સુપેડી શ્રી અમૃતભાઇ બગડા અને સી.આર.સી. કો-ઓર્ડી- ધોરાજી-૩ શ્રી મારૂ પ્રવિણભાઇ દ્વારા શુભેચ્છા મુલાકત લેવામાં આવી હતી...
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.