31/12/2018

As a Master Trainer

As a Master Trainer STD - 3 (પર્યાવરણ):- 


        જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ  અને તાલીમ ભવન – રાજકોટ આયોજીત ધોરણ:-૩ પર્યાવરણ ની બ્લોક કક્ષાની શિક્ષક તાલીમ તા:૧૦.૧૨.૧૮ થી તા:-૧૧.૧૨.૧૮ ના રોજ બી.આર.સી. ભવન ધોરાજી ખાતે આયોજીત કરવામાં આવેલ હતી.
                    આ તાલીમ માં વર્ગ સંચાલક તરીકે ની ભૂમિકા રાજકોટ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ના સીનીયર લેક્ચરર ડૉ. સંજયભાઇ મહેતા દ્વારા સંભાળવામા આવેલ તેમજ તાલીમ માં તજ્જ્ઞ (As a Master Trainer )તરીકે ની કામગીરી  નિર્મળસિંહ બી. વાળા (HTAT-મોટી વાવડી પ્રા.શાળા) દ્વારા  કરવામાંં આવેેેલ હતી.............











No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો