પ્રજ્ઞા એકટીવીટી :-
શાળામાં ચાલુ માસ દરમિયાન પ્રજ્ઞા વર્ગ માં એકમ :-૨૩ "મારો મજાનો દિવસ" માં ધોરણ:- ૨ માં ભાષા સજજતા ની અને ભાષા શુધ્ધિ ની એકટીવીટી કરવામાં આવી હતી. શાળાના પ્રજ્ઞા શિક્ષકશ્રી જીવાણી પ્રવિણાબેન અને કાછડ હેતલબેન દ્વારા પ્રજ્ઞા અભિગમ દ્વારા ગુજરાતી અને ગણિત શિક્ષણ માં નિચે મુજબ ની એકટીવીટી કરવામાં આવેલ હતી...
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.