30/11/2018

મીના રેડીયો

મીના રેડીયો ;- 
                                              મીના રેડીયો કાર્યક્રમ અંતર્ગત ધોરણ ૬ થી ૮ ના બાળકો ને દર મંગળવાર અને શુક્રવાર મીના ની વાર્તા પ્રસારીત કરવામાં આવે છે. જે બાળકો દ્વારા નિયમિત  નિહાળવામાં આવે છે. આ સમર્ગ કાર્યક્રમની વ્યવસ્થા શાળાના ઉ.પ્રા.શિ. શિક્ષકશ્રી જનકભાઇ,  શિક્ષકશ્રી હંસાબેન અને શિક્ષકશ્રી દિવ્યેશભાઇ દ્વારા કરવામાં આવે છે.  






No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો