ગમ્મત સાથે જ્ઞાન :-
શાળા કક્ષાએ ધોરણ ૩ થી ૫ માં બાળકો ને શિક્ષકશ્રી દ્વારા ગમ્મત સાથે જ્ઞાન અને પ્રવૃતિલક્ષી શૈક્ષણિક કાર્ય માટેની એકટીવીટી કરવામાં આવે છે. જેથી કઠિનબિંદુ નો મહાવરો સરળતાથી કરી શકે.ચાલુ માસના એકમ ની એકટીવીટી:- (ધોરણ:-૪ વર્તુળનું કેંદ્ર શોધી ચકરડી બનાવવી...) (ધોરણ:- ૪ ગાંડુ અને પયડું)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.