- ગમ્મત સાથે જ્ઞાન, પ્રજ્ઞા અભિગમ (MATHS KIT) , ધોરણ ૫ :- જ્ઞાંનકુંજ પરીચય અને શૈક્ષણીક કાર્ય:-
૧) ધોરણ :- ૧ અને ૨ પ્રજ્ઞા વર્ગ માં ગણિત વિષય શિક્ષકશ્રી હેતલબેન દ્વારા સરકારશ્રી દ્વારા આપવામાંં આવેલ ગણિત કીટ દ્વારા બાળકોને ગણિત ની પાયાની બાબતો થી પરિચિત અને સંકલ્પના ની સમજ અને તેનો ઉપયોગ..
૨) ધોરણ ૪ માં વર્ગ શિક્ષકશ્રી ધિરૂભાઇ દ્વારા NCERT મુજબ નો અમલી બનેલ નવા અભ્યાસક્રમ મુજબ ના ગણિત અને પર્યાવરણ ના અભ્યાસક્રમ ની સમજ માટે મહત્તમ ટી.એલ.એમ અને મુર્ત વસ્તુઓના ઉપયોગ દ્વારા સમજ અને મહાવરો
૩) શાળાના આચાર્યશ્રી વાળા નિર્મળસિંહ દ્વારા ધોરણ:- ૫ ના વિદ્યાર્થી માટે CAL LEB માં આપવામાં આવેલ SLATE PROGRAM ના ઉપયોગ દ્વારા કઠીન એકમ અને કઠીન બિંંદુ નો મહાવરો તેમજ એકમ કસોટી અને દ્રઢીકરણ.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.