28/02/2024

                                                      શાળા કક્ષાએ અનિયમિત બાળકોનો નિયમિત વાલી સંપર્ક કરવામાં આવે છે જે અંતર્ગત આ માસમાં શાળાના શિક્ષકશ્રી હંસાબેન ગોહેલ દ્વારા પોતાના વર્ગના અનિયમિત અને સતત ગેરહાજર બાળકોનો વાલી સંપર્ક કરવામાં આવ્યો હતો. 

વર્ગ શિક્ષક;- અલ્પાબેન ગોવાણી 





No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો