શૈક્ષણિક મુલાકાત (તળાવ ની મુલાકાત) ( સફાઇ કામદાર ની મુલાકાત)
શાળા કક્ષાએ ભાષા શિક્ષકશ્રી હંસાબેન ગોહેલ દ્વારા બાળકોને
અભ્યાસક્રમ આધારિત તળાવની મુલાકાત માટેનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંતર્ગત બાળકોને
શિક્ષણિક માહિતી આપવામાં આવી હતી. તેમજ ભરતભાઇ નકુમ દ્વારા સફાઇ કામદારની મુલાકાતનું આયોજન કરવામાં આવેલ હતું
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.