શાળા કક્ષાએ ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતી કન્યાઓને સક્ષમ શાળાના પ્રોજેકટ અંતર્ગત તેમજ શાળામાં બાળા સુરક્ષાના ભાગરૂપે ધોરણ ૬ થી ૮ વિષય શિક્ષક અસ્મીતાબેન ઝણકાત તેમજ હંસાબેન ગોહેલ દ્વારા શાળામાં અભ્યાસ કરતી દીકરીઓને GOOD TOUCH BAD TOUCH વિષે સમાજ આપવામાં આવી હતી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.