તા;- ૩૦.૧૧.૨૦૨૪ નાં રોજ બાલવાટિકા થી ધોરણ ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પગપાળા પ્રવાસનું આયોજન કરવામાં અવાયું હતું. જેમાં મોટી વાવડી વાડી વિસ્તાર ખાતે આવેલ શીતળામા ના મંદિરે બાળકો માટે કવિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ ૬ નાં બાળકો માટે ભાષા, ધોરણ ૭ નાં બાળકો માટે વિજ્ઞાન અને ધોરણ ૮ નાં બાળકો માટે સા.વી વિષયની કવિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.