31/10/2024

શા.શી. , ચિત્ર -વ્યાયામ અને સંગીત શિક્ષણ

                                                ધોરણ ૬ થી ૮ માં શાળાના મુખ્ય શિક્ષક (HTAT) વાળા  નિર્મળસિંહ  દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને બાળકોને શાળાએ આવવું ગમે , ભણવું ગમે તેમજ રોકાવું ગમે તે માટે બાળકોને સંગીત શિક્ષણ જેમાં ગાયન અને વાદન તેમજ બાળકોને ચિત્ર શિક્ષણ જેમાં કેલીગ્રાફી, અક્ષર લેખન, નેચર ચિત્રનું શિક્ષણ આપવામાં આવ્યું હતું.







No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો