શાળા કક્ષાએ ધોરણ ૬ થી ૮ નાં બાળકોને ભાષા અને સામાજિક વિજ્ઞાન શિક્ષણના અભ્યાસક્રમ અનુરૂપ ગ્રામપંચાયત ની મુકાતે લઇ જવામાં આવ્યા હતા. ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ભાવેશભાઈ દ્વારા ગ્રામ પંચાયતને કામગીરી વિશે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ શૈક્ષણિક મુલાકાત માં શાળાના ઉચ્ચ પ્રાથમિક શિક્ષક જનકભાઈ, હંસાબેન, અસ્મીતાબેન તેમજ શાળાના મુખ્ય શિક્ષક નિર્મળસિંહ વાળા જોડાયા હતા.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.