22/07/2024

શારીરિક શિક્ષણ, ચિત્ર અને સંગીતનું શિક્ષણકાર્ય

                                                     ધોરણ 3  થી 8 માં વિષય શિક્ષક તેમજ ધોરણ 6 થી 8 માં શાળાના HTAT આચાર્યશ્રી નિર્મળસિંહ બી વાળા દ્વારા શારીરિક શિક્ષણ, ચિત્ર અને સંગીતનું શિક્ષણકાર્ય કરાવવામાં આવ્યું હતું તેમજ ધોરણ 6 થી 8 માં બાળકોને કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવ્યું હતું. 














No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો