14/05/2024

શાળાના મુખ્ય ગેટ તેમજ અન્ય રિનોવેશન

                                                      શાળા કક્ષાએ SOE પ્રોજેકટ અંતર્ગત શાળામાં નવું બિલ્ડિંગ બનાવવામાં આવેલ છે જેમાં શાળાનું નામ અને શાળાની વિગત પેન્ટર દ્વારા પેન્ટ કરવામાં આવેલ હતી સાથોસાથ શાળાના મુખ્ય દરવાજા નું રિનોવેશન બાદ તેના પર શાળાનું નામ અને અન્ય વિગત પેન્ટર  દ્વારા પેન્ટ કરવામાં આવેલ હતી. સાથોસાથ ધ્વજ વંદન માટેના પોલ અને સ્ટેન્ડ ને પણ આકર્ષક બનાવવા રંગરોગાન કરવામાં આવેલ હતું. 









No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો