29/04/2024

પ્રજ્ઞા એક્ટીવીટી, બાળવાટીકા વર્ગ પ્રવૃતિઓ

  શાળામાં ચાલુ માસ દરમિયાન પ્રજ્ઞા વર્ગ માં ભાષા સજજતાની અને ગણિત વિષયની એકટીવીટી કરવામાં આવી હતી. શાળાના પ્રજ્ઞા શિક્ષકશ્રી અલ્પાબેન ગોવાણી દ્વારા પ્રજ્ઞા અભિગમ દ્વારા ગુજરાતી અને ગણિત શિક્ષણ માં નિચે મુજબ ની એકટીવીટી કરવામાં આવેલ હતી સાથોસાથ બાળવાટિકા ના વર્ગમાં અભ્યાસ કરતાં બાળકો પણે પણ વિવિધ પ્રવૃતિઓ દ્વારા ગમ્મત સાથે જ્ઞાન પીરસવામાં આવ્યું હતું.





No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો