શાળા કક્ષાએ શાળા બહારના ૬ થી ૧૪ વર્ષના બાળકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. શાળા બહારના બાળકોના સર્વેમાં શાળાના તમામ શિક્ષકો દ્વારા ગામના વિવિધ વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને કુલ ૩ શાળા બહારના બાળકો મળી આવ્યા હતા. આ ૬ થી ૧૪ વર્ષના બાળકો કદી શાળાએ ગયેલા હતા નહીં. આ બાળકને આગામી શૈક્ષણિક વર્ષથી શાળામાં દાખલ કરવા માટેની પ્રક્રિયાના ભાગરૂપે તેમની વિગત બ્લોક કક્ષાએ આપવામાં આવી હતી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.