29/02/2024

ગણિત-વિજ્ઞાન મંડળ પ્રવૃતિઓ , (NCERT કીટ) અને વિજ્ઞાન પ્રોયોગ શાળા ઉપયોગ:-

                                                       શાળા કક્ષાએ આપવામાં આવેલ ગણિત-વિજ્ઞાન મંડળની પ્રવૃતિઓ, રાષ્ટ્રીય આવિષ્કાર અંતર્ગત તેમજ NCERT કીટ નો ઉપયોગ શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષકશ્રી દ્વારા શાળામાં કરવામાંં આવે છે. જેમાં શાળાના ધોરણ :- ૬ થી ૮ ના બાળકો ને સ્લાઇડ દ્વારા વિવિધ કોષીય માહીતી તેમજ વિજ્ઞાન ની કીટ ના વિવિધ સાધનોનો ઉપયોગ  અને પરિચય આપવામાં આવે છે. 



















No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો