28/02/2024

શાળા સલામતી સપ્તાહ 2023-24

                                     શાળા સલામતી અને સુરક્ષા' નો અર્થ છે કે બાળકો માટે તેમના ઘરેથી શરુ કરીને શાળા સુધી અને શાળાએથી ઘર સુધી સલામત વાતાવરણનું સર્જન કરવું, જેમાં ભૂકંપ, પૂર, વાવાઝોડુ અથવા કોવિડ -19 જેવા રોગચાળા અને અન્ય જોખમો કે જે વારંવાર અને નાના પાયે ઉદ્દભવતા હોય જેમ કે આગ, માર્ગ અકસ્માતો જે શાળામાં જતા બાળકોના જીવન પર પ્રતિકૂળ અસર કરી શકે તેવા સંકટો સામે સજ્જતા કેળવવાનો છે.









No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો