ગણિત-વિજ્ઞાન કીટ (NCERT) અને વિજ્ઞાન પ્રોયોગશાળા ઉપયોગ
શાળા કક્ષાએ આપવામાં આવેલ ગણિત-વિજ્ઞાન કીટ નો ઉપયોગ
શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષકશ્રી દ્વારા શાળામાં કરવામાં આવે છે. જેમાં ચાલુ માસમાં ધોરણ 7 એકમ 5 પ્રવૃતિ એસિડ બેઇઝ તટસ્થીકરણની પ્રક્રિયા માટે કીટના વિવિધ સાધનોનો ઉપયોગઅને પરિચય આપવામાં આવે
છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.