ધોરણ ૬ થી ૮ નાં ભાષા વિષય શિક્ષક શ્રી ગોહેલ હંસાબેન દ્વારા ધોરણ ૮ નાં વિદ્યાર્થીઓ ને અંગ્રેજી વિષયના અભ્યાસક્રમ મુજબ ની અંગ્રેજીના યુનિટ-૧ ની પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી.
Std 8.unit 1 Activity 5 aadharit chief minister of Gujarat. (ઈન્ટરનેટ નાં માધ્યમ દ્વારા)
Chief minister of Gujarat project in std 8
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.