ગુજરાત સરકારે 1998-99ના વર્ષથી શાળા પ્રવેશોત્સવ નામનો કાર્યક્રમ અમલમાં મૂક્યો. શરૂઆતમાં બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગ જિલ્લામાં આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો હતો. આજે રાજ્યની દરેક શાળામાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં પહેલા ધોરણમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવે છે; જેમાં ગામના સો ટકા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે.
શ્રી મોટી વાવડી પ્રા.શાળા ખાતે તા:- ૧૨.૦૬.૨૦૨૩ નાં રોજ સમય ૧૨.૦૦ કલાકે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમસ્ત ગ્રામજનો, વાલીગણ, સામાજિક સંસ્થાઓ એ ભાગ લીધો હતો તેમજ લોકફાળો આપ્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાનશ્રી
૧) શ્રી ભાનુબેન બાબરીયા- જિલ્લા પંચાયત સદસ્યશ્રી
૨) શ્રી સોજીત્રા સાહેબ- ખેતીવાડી અધિકારી શ્રી -જિ.પંચાયત-રાજકોટ
૩) શ્રીમતી શોભનાબેન લાડાણી- બાળ વિકાસ યોજના અધિકારી-ધોરાજી
![]() |
પ્રોત્સાહક ઇનામો નું વિતરણ |
![]() |
પ્રોત્સાહક ઇનામો |
![]() |
પ્રોત્સાહક ઇનામો |
![]() |
ધોરણ ૧ નાં બાળકોની પ્રવેશકીટ |
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.