ધોરણ ૬ થી ૮ માં સા.વી. વિષયના વિષય શિક્ષકશ્રી દિવ્યેશભાઈ કોટડિયા દ્વારા ધોરણ 7 વિષય - સામાજિક વિજ્ઞાન એકમ બજાર અંતર્ગત બજારમાં ખરીદી કરતી વખતે ચીજવસ્તુ નાં નાણાં ની ચૂકવણી નાં વિવિધ માધ્યમો , ડિજીટલ પેમેન્ટ UPI એપ દ્વારા પેમેન્ટ કેવી રીતે કરી શકાય તેની પ્રવૃતિ દ્વારા સમજ આપવામાં આવી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.