25/12/2022

CRC કક્ષા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિજેતા વર્ષ ૨૦૨૨-૨૩

                                                                     શ્રી મોટી વાવડી પ્રા.શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષકશ્રી જનકભાઈ અગ્રાવત નાં માર્ગદર્શન નીચે તૈયાર કરેલ બંને કૃતિની રજૂઆત CRC કક્ષાએ કરવામાં આવી હતી. જેમાંથી વિભાગ ૪ ની કૃતિ:-  લેઝર સેક્યુરીટી  વિજેતા થયેલ છે. તેમજ  તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન માટે પસંદ થયેલ છે. ઉપરોકત બંને કૃતિ માં શિક્ષકશ્રી સાથે બાળ વૈજ્ઞાનિક તરીકે વિંઝુડા અનિકેત,ભારાઈ ધીરજ, નકુમ ધ્રુવ તેમજ ભાલીયા ભોલો એ પોતાની પ્રતિભા બતાવી હતી. 






No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો