ધોરણ 7 માં જ્ઞાનકુંજ અને g shala દ્વારા સામાજિક વિજ્ઞાન વિષય નાં કઠિન બિંદુઓ ની સમજ આપવામાં આપી અને વિદ્યાર્થી ઓ દ્વારા પ્રદુષણ અટકાવવા માટેના tlm નું નિર્માણ કરીને વર્ગ સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને પ્રદુષણ સામે સામાજિક જાગૃતિ લાવવા માટેના પગલાંઓ ની સમજ રજૂ કરવામાં આવી.
માર્ગદર્શક શિક્ષકશ્રી :-દિવ્યેશભાઈ કોટાડિયા
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.