30/06/2022

ધોરણ ૧ વિદ્યા પ્રવેશ

                                                            શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે ૨૦૨૨-૨૩ માં ધોરણ ૧ નાં બાળકો માટે શાળા કક્ષાએ વિધાપ્રવેશ કાર્યક્રમાં અંતર્ગત વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત શાળાના પ્રજ્ઞા  શિક્ષકશ્રી જીવાણી પ્રવિણાબેન અને કાછડ હેતલબેન દ્વારા કરવામાં આવ્યું હતું

 










No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો