31/12/2019

Mid-Day Meal :-

Mid-Day Meal :-


                                                              શાળાકક્ષાએ બાળકોને પોષણ યુકત અને આરોગ્યપ્રદ આહાર મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા શાળા કક્ષાએ Mid-Day Meal યોજનાની અમલવારી કરવામાં આવી છે. જેના અનુસંધાને  શાળામાં MDM સંચાલક-રસોયા-મદદનિશ  દ્વારા બાળકોને નિયમિત અને મેનુ મુજબનું ભોજન પિરસવામાં આવેલ હતું.








No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો