સ્ટાફ મિટીંગ :-
શાળાકક્ષા એ શાળા પરિવાર દ્વારા એટલેકે શાળાના તમામ શિક્ષક મિત્રો ની સામુહિક ભાગીદારી , ટીમ વર્ક ખુબ જ જરૂરી અને અગત્યની બાબત છે. જે માટે શાળાની સ્ટાફ મિટીંગ મા ચાલુ માસ દરમિયાન કરવાના થતા શૈક્ષણિક અને સહાભ્યાસિક કાર્ય ની ચર્ચા અને આગામી એકશન પ્લાન માટે આચાર્યશ્રી વાળા નિર્મળસિંહ બી. દ્વારા શિક્ષક મિટીંગ નિયમિત બોલાવવામાં આવે છે જેમા ચાલુ માસ દરમિયાન SAS પોર્ટલ પર કરવાની થતી ઓનલાઇન કામગીરી અંતર્ગત મોટીંગ બોલાવવામાં આવી હતી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.