30/08/2019

મહિલા સશક્તિકરણ દિનની ઉજવણી

મહિલા સશક્તિકરણ દિનની ઉજવણી :-
                                       શાળા કક્ષાએ આ માસ દરમિયાન ૦૭.૦૮.૨૦૧૯ ના રોજ મહિલા સશક્તિકરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેના અનુસંંધાને શાળાકક્ષાએ વિદ્યાર્થીનીઓ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા-કાવ્યગાન સ્પર્ધા અને નિબંધસ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતુંં. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના મહિલા શિક્ષિકા બહેનો હંસાબેન, જસ્મિનાબેન, પ્રવિણાબેન, હેતલબેન દ્વારા કરવામાં આવેલ હતું. 










No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો