Mid-Day Meal :-
શાળાકક્ષાએ બાળકોને પોષણ યુકત અને આરોગ્યપ્રદ આહાર મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા શાળા કક્ષાએ Mid-Day Meal યોજનાની અમલવારી કરવામાં આવી છે. જેના અનુસંધાને શાળામાં MDM સંચાલક-રસોયા-મદદનિશરસોયા દ્વારા બાળકોને નિયમિત અને મેનુ મુજબનું ભોજન પિરસવામાં આવેલ હતું.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.