ગ્રામસભા અને વાલી સંમેલન ૨૦૧૯:-
તા:-૦૬.૦૬.૨૦૧૯ ના રોજ મોટીવાવડી ખાતે સાંજે ૫:૦૦ કલાકે ગ્રામસભા નું આયોજન કરવામાં આવેલા હતુંં તેમજ ગ્રામ કક્ષાની સરકારી અને સામાજીક સંસ્થાઓના કર્મચારીની હાજરી તેમજ શાળાના શૈક્ષણિક અને સહાભ્યાસિક પ્રવૃતિની ચર્ચા અને આગામી આયોજન વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત વાલીઓ સાથે બાળકોના શૈક્ષણિક સિધ્ધિ ,શિક્ષણ અને નિયમિતતા બાબતે ચર્ચા અને આયોજન કરવામાં આવેલ હતુ..
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.