29/06/2019

શાળા રિનોવેશન કામગીરી

શાળા રિનોવેશન કામગીરી:- 
                                                           ઉનાળું વેકશન દરમિયાન શાળાકક્ષાએ સ્કુલ રીનોવેશન અંતર્ગત શાળામાં મુખ્ય દરવાજા અને હોલ્ડીંગ નું કામ, જુના સ્કુલ બિલ્ડીગ ને રંગ રોગાન નું કામ, નવા બિલ્ડડીંગ ની જાળીઓ ને રંગ રોગાન નું કામ,શાળાના મુખ્ય સ્ટેજ ના રંગ રોગાનનું કામ આચાર્યશ્રી વાળા નિર્મળસિંહ તેમજ એસ.એમ.સી. કમિટી દ્વારા કરવામાં આવેલ હતુંં  

















શાળા તત્પરતા કાર્યક્રમ ૨૦૧૯-૨૦

શાળા તત્પરતા કાર્યક્રમ ૨૦૧૯-૨૦:-  
                                                 જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર ના પરિપત્ર તા;-૧૪.૦૬.૨૦૧૯ ના મુજબ શાળામાં ધોરણ ૧ અને ૨ પ્રજ્ઞા અભિગમ મુજબ શિક્ષણ ચાલી રહ્યુ  છે. છે.તેમજ ધોરણ ૧ અને  ૨ માં શરૂઆતના ત્રણ અઠવડિયા શાળા તત્પરતાની વિવિધ પ્રવૃતિઓ કરવાની થાય છે. જે અંતર્ગત શાળા ધોરણ ૧ અને ૨ ના પ્રજ્ઞા શિક્ષક શ્રી જીવાણી પ્રવિણાબેન અને શ્રી કાછડ હેતલબેન દ્વારા આ પ્રવૃતિ નું ખુબ સરસ અને અસરકારક અમલીકરણ શાળા કક્ષાએ કરવામાં આવેલ હતું.







































શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો