30/04/2019

દ્રિત્ય સત્રાંત્ર પરિક્ષા ૨૦૧૮-૧૯

દ્રિત્ય સત્રાંત્ર પરિક્ષા ૨૦૧૮-૧૯:-
                                                         તા:-૦૮.૦૪.૨૦૧૯ થી દ્રિત્ય સત્રાંત્ર પરિક્ષા ૨૦૧૮-૧૯ ની શરૂઆત થઇ હતી જેમા પ્રથમ તબકકામાં ધોરણ ૫ થી ૮ ની પરિક્ષા પુર્ણ કરવામાં આવી હતી. ત્યાર બાદ બીજા તબકકામાં ધોરણ ૩ થી ૪ ની પરિક્ષા પુર્ણ કરવામાં આવી હતી. આ પરિક્ષાની પુર્વ તૈયારી રૂપે બ્લોક ફાળવણી તેમજ વિદ્યાર્થીઓની સર્પાકાર  બેઠક વ્યવસ્થા શિક્ષક્શ્રીઓ દ્વારા ગોઠવવામાં આવી હતી 
      











No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો