NMMS અને G.K IQ EXAM RESULT :-
MHRD વિભાગ ન્યુ દિલ્લી તરફથી NMMS નામની યોજના અમલમાં મુકવામાં આવી છે. જે પરિક્ષા ધોરણ:- ૮ ના વિદ્યાર્થી માટે લેવામાં આવે છે. સમગ્ર પરિક્ષા નું આયોજન રાજય પરિક્ષા બોર્ડ - ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે. આ પરિક્ષામાં શ્રી મોટી વાવડી પ્રા.શાળાનો ધોરણ :- ૮ નો વિદ્યાર્થી શેખ અનિશ અશરફભાઇ પાસ થઇ અને મેરીટ માં આવેલ છે જે શાળા અને ગામ માટે ખુબ જ ગૌરવની વાત છે.
ભાવનગર વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવતી G.K IQ EXAM અને ભારતિય સંસ્કૃતિ ની પરિક્ષા લેવામાં આવે છે જેમા પણ શાળાના વિદ્યાર્થીઓ એ ખુબ સારો દેખાવ કર્યો હતો.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.