દેશી બાળ રમતોત્સવ ૨૦૧૯:-
શ્રી મોટી વાવડી પ્રા.શાળા માં ધોરણ ૧ થી ૮ ના બાળકો ને નિવૃત ફોરેસ્ટ ઓફીસર શ્રી વી.ડી.બાલાસાહેબ અને હાંસલીયા સર્જુકભાઇ દ્વારા રમાડવામાં આવી હતી. જેમા શાળાના શિક્ષકશ્રી અઘેરા જસ્મિનાબેન અને કાછડ હેતલબેન દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલ હતું. અને આ કાર્યક્રમમાં બાળકો એ ઉત્સાહ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો..
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.